પ્રકાશિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રકાશિત

વિશેષણ

  • 1

    પ્રકાશવાળું; પ્રકાશતું.

  • 2

    પ્રકાશમાં આવેલું; છપાવી પ્રસિદ્ધ કરાયેલું.

મૂળ

सं.