પ્રકાશ પાડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રકાશ પાડવો

  • 1

    અજવાળું પાડવું; દેખાય એમ કરવું.

  • 2

    છાની કે અલભ્ય વિગતો પૂરી પાડીને સમજાય એમ કરવું.