પરખાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરખાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'પરખવું', 'પારખવું'નું પ્રેરક.

  • 2

    લાક્ષણિક આપવું.

  • 3

    ભાળવવું.

  • 4

    સમજણ પાડવી; સમજ પડે એમ કરવું.