પરછંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરછંડ

વિશેષણ

  • 1

    કદાવર; હૃષ્ટપુષ્ટ.

મૂળ

सं. प्रचंड