પ્રજ્વાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રજ્વાળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પ્રજવાળવું; સળગાવવું; દીપાવવું.

પ્રજવાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રજવાળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સળગાવવું.

  • 2

    દીપાવવું.

મૂળ

सं. प्रज्वल्