પ્રજા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રજા

સ્ત્રીલિંગ

 • 1

  જનતા; લોકસમૂહ.

 • 2

  એક સંસ્કૃતિ ને ઐક્યભાવવાળો લોકસમૂહ એક રાષ્ટ્રની જનતા.

 • 3

  માનવવંશશાસ્ત્રની રીતે એકસરખો લોકસમૂહ.

 • 4

  રૈયત.

 • 5

  સંતતિ.

મૂળ

सं.