પૂર્ણાવતાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂર્ણાવતાર

પુંલિંગ

  • 1

    પ્રભુનો પૂર્ણ કળાએ અવતાર.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    કૃષ્ણાવતાર.

મૂળ

+અવતાર