પરણાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરણાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'પરણવું'નું પ્રેરક.

  • 2

    લાક્ષણિક (દાળ દૂધમાં) પાણી ભેળવવું. જેમ કે, પરણાવેલું દૂધ.

  • 3

    બઝાડવું; ગળે વળગાડવું.