પૂર્ણાહુતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂર્ણાહુતિ

સ્ત્રીલિંગ

  • 1

    યજ્ઞની સમાપ્તિએ આપેલી આહુતિ.

  • 2

    કોઈપણ કાર્યની સમાપ્તિની ક્રિયા.

  • 3

    સમાપ્તિ.

મૂળ

+आहुति