ગુજરાતી

માં પરૂણીની 3 મુખ્ય વ્યાખ્યા છે: પરૂણી1પૂરણી2પેરણી3

પરૂણી1

સ્ત્રીલિંગ

 • 1

  સ્ત્રી મહેમાન.

ગુજરાતી

માં પરૂણીની 3 મુખ્ય વ્યાખ્યા છે: પરૂણી1પૂરણી2પેરણી3

પૂરણી2

સ્ત્રીલિંગ

 • 1

  પૂરવું તે.

 • 2

  પૂરવાની વસ્તુ (ઈંટ, રોડાં વગેરે).

 • 3

  વધારાનું કથન; પૂર્તિ.

 • 4

  ઉશ્કેરણી.

ગુજરાતી

માં પરૂણીની 3 મુખ્ય વ્યાખ્યા છે: પરૂણી1પૂરણી2પેરણી3

પેરણી3

સ્ત્રીલિંગ

 • 1

  પેરવું તે; વાવણી; વાવેતર.