પરંતુક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરંતુક

પુંલિંગ

  • 1

    (કાયદાની કલમમાં) 'પરંતુ' કે 'વિશેષમાં' એ ભાવનો થતો ઉમેરો; 'પ્રોવાઇઝો'.