ગુજરાતી

માં પ્રત્યક્ની 2 મુખ્ય વ્યાખ્યા છે: પ્રત્યક્1પ્રત્યેક2

પ્રત્યક્1

વિશેષણ

 • 1

  પાછું ફરેલું; વિમુખ થયેલું.

 • 2

  અંતર્મુખ; અંદર વળેલું.

 • 3

  અંતર્વર્તી; આંતર.

 • 4

  પશ્ચિમ.

મૂળ

सं.

ગુજરાતી

માં પ્રત્યક્ની 2 મુખ્ય વ્યાખ્યા છે: પ્રત્યક્1પ્રત્યેક2

પ્રત્યેક2

વિશેષણ

 • 1

  દરેક.

મૂળ

सं.