પ્રત્યાહાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રત્યાહાર

પુંલિંગ

  • 1

    અષ્ટાંગયોગનું એક અંગ-વિષયમાત્રમાંથી ઇંદ્રિયોને પાછી હઠાવી એક જગાએ સ્થિર કરવી તે.

મૂળ

सं.