પ્રતાપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતાપ

પુંલિંગ

  • 1

    સામર્થ્ય; પ્રભાવ.

  • 2

    તેજ; કાંતિ.

  • 3

    રુઆબ.

મૂળ

सं.