ગુજરાતી

માં પૂર્તિની 3 મુખ્ય વ્યાખ્યા છે: પૂર્તિ1પ્રતિ2પ્રતિ3

પૂર્તિ1

સ્ત્રીલિંગ

 • 1

  ઉમેરણ; પુરવણી; વધારો.

મૂળ

सं.

ગુજરાતી

માં પૂર્તિની 3 મુખ્ય વ્યાખ્યા છે: પૂર્તિ1પ્રતિ2પ્રતિ3

પ્રતિ2

ક્રિયાવિશેષણ

 • 1

  તરફ.

 • 2

  નીચેના અર્થમાં વપરાતો એક ઉપસર્ગ; વિરુદ્ધ, વિપરીત (ઉદા૰ પ્રતિકાર); સામે (ઉદા૰ પ્રત્યક્ષ); બદલામાં (પ્રત્યુપકાર); હરેક; દરેક (ઉદા૰ પ્રત્યેક; પ્રતિક્ષણ); સમાન; સદૃશ (ઉદા૰ પ્રતિકૃતિ).

મૂળ

सं.

ગુજરાતી

માં પૂર્તિની 3 મુખ્ય વ્યાખ્યા છે: પૂર્તિ1પ્રતિ2પ્રતિ3

પ્રતિ3

સ્ત્રીલિંગ

 • 1

  પ્રત; (ગ્રંથની કે કોઈ લખાણની) નકલ.

 • 2

  પ્રકાર; વર્ગ; જાત.