પ્રતિજ્ઞા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિજ્ઞા

સ્ત્રીલિંગ

 • 1

  પણ; નિયમ.

 • 2

  શપથ.

 • 3

  ન્યાયશાસ્ત્ર​
  પંચાવયવ વાક્યમાંનું પહેલું, જેમાં સાધ્યનો પક્ષ ઉપર નિર્દેશ કરવામાં આવે છે.

મૂળ

सं.