પ્રતિપ્રસવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિપ્રસવ

પુંલિંગ

  • 1

    અપવાદનો અપવાદ.

  • 2

    વૃત્તિ કે ભાવ પ્રસવે કે સંભવે તેની સામે અસર કરે એવી કે તેને શમાવે એવી વૃત્તિ કે ભાવ; પ્રસવ સામેનો પ્રસવ.

મૂળ

सं.