પ્રતિયોગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિયોગી

વિશેષણ

  • 1

    વિરુદ્ધ કે સામેનું; ઊલટું; જેવા સામે તેવું.

મૂળ

सं.

પ્રતિયોગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિયોગી

વિશેષણ & પુંલિંગ

  • 1

    સ્પર્ધક; હરીફ.

મૂળ

सं.