પ્રતિવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિવાદ

પુંલિંગ

  • 1

    વિરોધ; ખંડન.

  • 2

    વાદ સામે કે તેના જવાબ રૂપે વાદ; ઉત્તર; જવાબ.

મૂળ

सं.