પ્રતિવિધાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રતિવિધાન

નપુંસક લિંગ

  • 1

    ઉપાય; ઇલાજ.

  • 2

    કરેલા વિધાનનો વિરોધ કરતું વાક્ય (સા.).

મૂળ

सं.