ગુજરાતી

માં પરતીતની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરતીત1પ્રતીત2

પરતીત1

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો પ્રતીત; વિશ્વાસ.

મૂળ

જુઓ પ્રતીતિ

ગુજરાતી

માં પરતીતની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરતીત1પ્રતીત2

પ્રતીત2

વિશેષણ

 • 1

  સ્પષ્ટ જણાયેલું.

 • 2

  પ્રતીતિ; ભરોંસો; વિશ્વાસ; પતીજ.

 • 3

  ખાતરી.

 • 4

  સમજ; જ્ઞાન.

મૂળ

सं.