પ્રદક્ષિણા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રદક્ષિણા

સ્ત્રીલિંગ

  • 1

    કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જમણી બાજુ રાખીને તેની આસપાસ ફરવું તે (પ્રદક્ષિણા કરવી, પ્રદક્ષિણા ફરવી).

મૂળ

सं.