પરદો પાડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરદો પાડવો

 • 1

  (નાટકમાં) એક દૃશ્ય પૂરું થતાં રંગભૂમિ ઉપર પડદો ઉતારવો.

 • 2

  કોઈ વાતની ચર્ચાને ઢાંકી દેવી.

 • 3

  ઢાંકપિછોડો કરવો.

 • 4

  અમુક વખત સુધી મોકૂફ રાખવું.