પર્ફૉર્મન્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પર્ફૉર્મન્સ

પુંલિંગ

  • 1

    કામગીરી; કાર્ય.

  • 2

    અભિનય.

  • 3

    પ્રદર્શન-દેખાવ.

મૂળ

इं.