પરબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરબ

સ્ત્રીલિંગ

  • 1

    રસ્તામાં મુસાફરને પાણી પાવાની ધર્માદા જગા.

મૂળ

सं. प्रपा; प्रा. पव, -वा

પૂરબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂરબ

સ્ત્રીલિંગ

  • 1

    પૂર્વ દિશા.

મૂળ

हिं.