પ્રબંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રબંધ

પુંલિંગ

  • 1

    ઇતિહાસ અને દંતકથાથી મિશ્રિત લેખ (ઉદા૰ ભોજપ્રબંધ).

  • 2

    ચિત્રકાવ્ય (ઉદા૰ છત્રપ્રબંધ, સમુદ્રપ્રબંધ).

  • 3

    ગોઠવણ; બંદોબસ્ત.

મૂળ

सं.