પરભુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરભુ

વિશેષણ & પુંલિંગ

  • 1

    એ નામની (મહારાષ્ટ્રી) જાતનું; પ્રભુ.

મૂળ

सं. प्रभु; म.

પ્રભુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રભુ

પુંલિંગ

  • 1

    પરમેશ્વર.

  • 2

    માલિક; સ્વામી.

મૂળ

सं.