પ્રભુમય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રભુમય

વિશેષણ

  • 1

    પ્રભુથી પરિપૂર્ણ, ઓતપ્રોત; તેની ભક્તિથી તરબોળ; તેમાં લીન.