પરભારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરભારું

વિશેષણ

  • 1

    બહારનું.

ક્રિયાવિશેષણ

  • 1

    બહારનું.

  • 2

    પરબારું; બારોબાર.

મૂળ

જુઓ પરબારું પર ( सं. प्रति, प्रा. परि?) કે બીજું+બારું ( प्रा. बार - सं. द्वार)