પ્રભાવવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રભાવવાદ

પુંલિંગ

  • 1

    સર્જક અથવા વિવેચકના ચિત્ત પર પડેલા સંસ્કારોને અને તદનુષંગે સ્વકીય સંવેદનના સંચારોને પ્રભાવક રીતે રજૂ કરવાનો ચિત્રકલા તથા સાહિત્યક્ષેત્રે જોવા મળતો અભિગમ; 'ઇમ્પ્રેશનિઝમ' (સા.).