પરમહંસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરમહંસ

પુંલિંગ

  • 1

    સંન્યાસીઓના ચાર પ્રકારમાંથી સૌથી શ્રેષ્ઠ પ્રકાર (કુટીચક, બહૂદક, હંસ અને પરમહંસ).