પરમાણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરમાણવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  પ્રમાણભૂત-સાચું માનવું.

મૂળ

सं. प्रमाणय्

પ્રમાણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રમાણવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  જાણવું.

 • 2

  પ્રમાણભૂત માનવું; કબૂલ રાખવું.

 • 3

  પ્રમાણભૂત છે એમ બતાવવું; પુરવાર કરવું.