ગુજરાતી

માં પરમાનંદની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરમાનંદ1પ્રેમાનંદ2

પરમાનંદ1

પુંલિંગ

 • 1

  પરમ-શ્રેષ્ઠ આનંદ.

 • 2

  પરબ્રહ્મ.

મૂળ

सं.

ગુજરાતી

માં પરમાનંદની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરમાનંદ1પ્રેમાનંદ2

પ્રેમાનંદ2

પુંલિંગ

 • 1

  પ્રેમ અને આનંદ.

 • 2

  પ્રેમનો આનંદ.

 • 3

  બ્રહ્માનંદ.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  જાણીતો ગુજરાતી કવિ.

મૂળ

+આનંદ