ગુજરાતી

માં પરમારથની 4 મુખ્ય વ્યાખ્યા છે: પરમારથ1પરમારથુ2પરમાર્થ3પરમાર્થુ4

પરમારથ1

પુંલિંગ

 • 1

  પરમાર્થ; પરોપકાર.

ગુજરાતી

માં પરમારથની 4 મુખ્ય વ્યાખ્યા છે: પરમારથ1પરમારથુ2પરમાર્થ3પરમાર્થુ4

પરમારથુ2

વિશેષણ

 • 1

  પરમાર્થી; પરોપકારી.

ગુજરાતી

માં પરમારથની 4 મુખ્ય વ્યાખ્યા છે: પરમારથ1પરમારથુ2પરમાર્થ3પરમાર્થુ4

પરમાર્થ3

પુંલિંગ

 • 1

  ઉત્તમ પુરુષાર્થ-મોક્ષ.

 • 2

  પરમતત્ત્વ.

 • 3

  પરોપકાર.

મૂળ

सं.

ગુજરાતી

માં પરમારથની 4 મુખ્ય વ્યાખ્યા છે: પરમારથ1પરમારથુ2પરમાર્થ3પરમાર્થુ4

પરમાર્થુ4

વિશેષણ

 • 1

  પરોપકારી.