પ્રમિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રમિત

વિશેષણ

 • 1

  સાબિત; સિદ્ધ.

 • 2

  પરિમિત; અલ્પ.

 • 3

  પ્રમાણો દ્વારા જેનું જ્ઞાન થયું હોય તે.

 • 4

  (સમાસને અંતે) -ના માપનું-જેટલું.

મૂળ

सं.