ગુજરાતી

માં પ્રમોશનની 2 મુખ્ય વ્યાખ્યા છે: પ્રમોશન1પ્રમોશન2

પ્રમોશન1

નપુંસક લિંગ

  • 1

    પદોન્નતિ; કર્મચારી અથવા અધિકારીના પદમાં થતી ઉન્નતિ; બઢતી.

ગુજરાતી

માં પ્રમોશનની 2 મુખ્ય વ્યાખ્યા છે: પ્રમોશન1પ્રમોશન2

પ્રમોશન2

નપુંસક લિંગ

  • 1

    શાળામાં ઉપલા વર્ગમાં ચડાવવું તે (પ્રાયઃ નાપાસ થનારને).

  • 2

    પગારમાં બઢતી કે વધારો (પ્રમોશન આપવું, પ્રમોશન મળવું).

મૂળ

इं.