ગુજરાતી

માં પર્યુષણની 2 મુખ્ય વ્યાખ્યા છે: પર્યુષણ1પર્યેષણ2

પર્યુષણ1

નપુંસક લિંગ

  • 1

    પજુસણ; ભગવાન મહાવીરની જયંતી સમયનું જૈન પર્વ.

  • 2

    શ્રાવણ વદ બારસથી ભાદરવા સુદ ચોથ સુધીના જૈનોના તહેવાર (બ૰વ૰ માં).

મૂળ

सं.

ગુજરાતી

માં પર્યુષણની 2 મુખ્ય વ્યાખ્યા છે: પર્યુષણ1પર્યેષણ2

પર્યેષણ2

નપુંસક લિંગ

  • 1

    અન્વેષણ; આલોચના; તત્ત્વચિંતન.