પ્રયોજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રયોજન

નપુંસક લિંગ

  • 1

    સબબ; હેતુ.

  • 2

    ઉપયોગ; જરૂર.

પ્રયોજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રયોજન

નપુંસક લિંગ

  • 1

    અનુબંધના ચાર પ્રકારોમાંનો એક.

મૂળ

सं.