પૂર્વગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂર્વગ

વિશેષણ

  • 1

    પુરોગ; આગળ જનાર.

  • 2

    શબ્દની આગળ આવનાર ઉપસર્ગ જેવો શબ્દ. (ઉદા૰ કુ, પુનર્, કમ, બિન વગેરે).

પ્રવેગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રવેગ

પુંલિંગ

  • 1

    વધુ વેગ; વધતો રહેતો વેગ; 'એક્સેલરેશન'.

મૂળ

सं.