પ્રવૃત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રવૃત્ત

વિશેષણ

  • 1

    ચાલુ; વર્તમાન.

  • 2

    પ્રવૃત્તિમાં મચેલું કે લાગેલું યા રોકાયેલું.

મૂળ

सं.