ગુજરાતી

માં પરવાની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરવા1પૂર્વા2

પરવા1

સ્ત્રીલિંગ

  • 1

    દરકાર; પરભા.

  • 2

    ગરજ (પરવા કરવી, પરવા રાખવી).

મૂળ

फा.

ગુજરાતી

માં પરવાની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરવા1પૂર્વા2

પૂર્વા2

સ્ત્રીલિંગ

  • 1

    પૂર્વ દિશા.

મૂળ

सं.