ગુજરાતી

માં પરવારની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરવાર1પરવાર2

પુરવાર1

વિશેષણ

  • 1

    સાબિત (પુરવાર કરવું, પુરવાર થવું).

મૂળ

पो. प्रोवार

ગુજરાતી

માં પરવારની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરવાર1પરવાર2

પરવાર2

પુંલિંગ

  • 1

    પરિવાર; કુટુંબકબીલો.

ગુજરાતી

માં પરવારની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરવાર1પરવાર2

પરવાર

masculine and feminine noun & masculine and feminine noun

  • 1

    ફુરસદ; નવરાશ.

મૂળ

જુઓ પરવાડ (છેડો)