પરવાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરવાળું

નપુંસક લિંગ

  • 1

    પ્રવાલ; સમુદ્રમાં એક જાતનાં જીવડાંએ બનાવેલું ઘર.

મૂળ

સર૰ हिं. परवाल

પ્રવાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રવાળ

નપુંસક લિંગ

  • 1

    સમુદ્રમાં એક જાતનાં જીવડાંએ બનાવેલું ઘર; પરવાળું.

મૂળ

सं.