પરવાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરવાળી

વિશેષણ

 • 1

  પરવાળાનું કે તેના જેવું.

પ્રવાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રવાળી

વિશેષણ

 • 1

  પ્રવાલી; પ્રવાલનું કે તેના જેવું.

 • 2

  ગુલાબી રંગનું.

પ્રવાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રવાળી

સ્ત્રીલિંગ

 • 1

  પરવાળાંની ડાંખળી.

પ્રવાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રવાળી

વિશેષણ

 • 1

  પ્રવાલનું કે તેના જેવું.

 • 2

  ગુલાબી રંગનું.