પૂર્વોપાર્જન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂર્વોપાર્જન

નપુંસક લિંગ

  • 1

    પૂર્વની કરેલી કમાણી.

  • 2

    પૂર્વજન્મના સંસ્કાર વગેરે.

મૂળ

+उपार्जन