પ્રશ્નાર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રશ્નાર્થ

વિશેષણ

વ્યાકર​ણ
 • 1

  વ્યાકર​ણ
  પ્રશ્નવાચક.

મૂળ

+अर्थ

પ્રશ્નાર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રશ્નાર્થ

પુંલિંગ

 • 1

  વાક્યની પ્રશ્નસૂચક- પ્રશ્નનો અર્થ નીકળે એવી રચના.

 • 2

  સમસ્યા પૂછવાની ને તેનો ઉત્તર આપવાની એક રમત.