પ્રશ્ન મૂકવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રશ્ન મૂકવો

  • 1

    કોયડો રજૂ કરવો.

  • 2

    જોશી આગળ પોતાના ભાવિ વિષે પૂછવું.