ગુજરાતી

માં પરુષની 4 મુખ્ય વ્યાખ્યા છે: પરુષ1પુરુષ2પૂરુષ3પ્રૈષ્4

પરુષ1

વિશેષણ

 • 1

  કઠોર.

મૂળ

सं.

ગુજરાતી

માં પરુષની 4 મુખ્ય વ્યાખ્યા છે: પરુષ1પુરુષ2પૂરુષ3પ્રૈષ્4

પુરુષ2

પુંલિંગ

 • 1

  નર; મરદ.

 • 2

  વર; પતિ.

 • 3

  આત્મા.

 • 4

  વ્યાકર​ણ
  બોલનાર, સાંભળનાર કે તે સિવાયની વ્યક્તિ-એ ત્રણ પૈકી એક.

મૂળ

सं.

ગુજરાતી

માં પરુષની 4 મુખ્ય વ્યાખ્યા છે: પરુષ1પુરુષ2પૂરુષ3પ્રૈષ્4

પૂરુષ3

પુંલિંગ

 • 1

  પુરુષ; નર; મરદ.

 • 2

  વર; પતિ.

 • 3

  આત્મા.

 • 4

  વ્યાકર​ણ
  બોલનાર, સાંભળનાર કે તે સિવાયની વ્યક્તિ-એ ત્રણ પૈકી એક.

મૂળ

सं.

ગુજરાતી

માં પરુષની 4 મુખ્ય વ્યાખ્યા છે: પરુષ1પુરુષ2પૂરુષ3પ્રૈષ્4

પ્રૈષ્4

પુંલિંગ

 • 1

  આજ્ઞા; આદેશ.

મૂળ

सं.