પુરસ્કાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુરસ્કાર

નપુંસક લિંગ

 • 1

  પુરસ્કરણ.

 • 2

  માન; પૂજા.

 • 3

  ઇનામ.

 • 4

  લેખનકાર્ય માટે લેખકને અપાતું વળતર.

મૂળ

सं.