પરસંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરસંગ

પુંલિંગ

 • 1

  ખાટલો.

 • 2

  દોરીને ત્રણસેરી કરવી તે.

 • 3

  પદ્યમાં વપરાતો પ્રસંગ.

નપુંસક લિંગ

 • 1

  ત્રણ માઇલ.

પ્રસંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રસંગ

પુંલિંગ

 • 1

  અવસર; તક; લાગ.

 • 2

  સહવાસ; સંગ.

 • 3

  પ્રકરણ; વિષય.

 • 4

  બનાવ; ઘટના.

મૂળ

सं.